નાભિરાજ

અયોધ્યા ના રાજા

રાજા નાભિરાજ વર્તમાન સમયગાળાના ચૌદમા અને છેલ્લા કુલકર હતા.[] તેમની ઊંચાઇ ૫૨૫ ધનુષ (૧૫૭૫ મીટર)[][] હતી. તેઓ જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવજીના પિતા હતા.[]

ઊંચાઈ૫૨૫ Edit this on Wikidata
વ્યક્તિગત માહિતી
જીવનસાથીમરુદેવી Edit this on Wikidata
બાળકોઋષભ દેવ Edit this on Wikidata

તેમની રાણીનું નામ મરુદેવી હતું.[] તિર્થંકર ઋષભદેવના જન્મ[] પૂર્વે માતા મરુદેવીને ૧૬ સ્વપ્ન દેખાયા હતાં, જેનો અર્થ રાજા નાભિરાજે સમજાવ્યો હતો.

 
જૈન કાળચક્ર - ૩ આરા, સુખમા-દુખમા સમયમાં નાભિરાજ થયા હતા.

જૈન આગમ અનુસાર સમય ચક્રના બે ભાગ હોય છે: અવસપર્ણી અને ઉત્સપર્ણી. અવસપર્ણીમાં જ્યારે ભોગભૂમિનો અંત થવા લાગે છે, ત્યારે કલ્પવૃક્ષ ખતમ થવા લાગે છે. ત્યારે ૧૪ કુલકર જન્મ લે છે. કુલકર પોતાના સમયના સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ હતા. તેઓ લોકોને સંસારી ક્રિયાઓ શીખવે છે.[]

ટિપ્પણીઓ

ફેરફાર કરો

સંદર્ભો

ફેરફાર કરો
  1. Jinasena (૧૯૬૩). Ādipurāṇa (હિન્દીમાં). Bhāratīya Jñānapītḥa.
  2. Vijay K. Jain ૨૦૧૫, p. ૮.
  3. डा० एम.आर. गोयल (૩૦ મે ૨૦૧૩). "Units of Length Measurement and Speed of Light in Ancient India". academia.edu. મેળવેલ ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૫. Cite journal requires |journal= (મદદ)
  4. "RISHABHDEV BHAGAVAN, THE FIRST TIRTHANKAR - 1". www.jainworld.com. મૂળ માંથી 2017-05-20 પર સંગ્રહિત. મેળવેલ ૨૮ મે ૨૦૧૭.
  5. Jansma & Jain ૨૦૦૬, p. ૩૨.
  6. Vijay K. Jain ૨૦૧૫, p. ૭-૮.
  7. Joseph, P. M (૧૯૯૭). Jainism in South India. પૃષ્ઠ ૧૭૨. ISBN 9788185692234.

સંદર્ભ યાદી

ફેરફાર કરો
  NODES
languages 1
os 1