ફ્રાન્સ યુરોપ ખંડના નૈઋત્ય ખૂણામાં આવેલો એક દેશ છે. આ દેશની રાજધાની પૅરિસ ખાતે આવેલી છે. ફ્રાન્સ દેશ તેની કલા સંસ્કૃતિ તથા ખાણી-પીણીની સંસ્કૃતિ માટે જગતભરમાં જાણીતો છે. દરવર્ષે અસંખ્ય પર્યટકો આવે છે.

ફ્રેંચ રિપબ્લિક

ફ્રાન્સનો ધ્વજ
ધ્વજ
ફ્રાન્સ નું રાજચિહ્ન
રાજચિહ્ન
ફ્રાન્સનું રાજચિહ્ન
 ફ્રાન્સ નું સ્થાન  (dark green)

– in યુરોપ  (green & dark grey)
– in યુરોપિયન યુનિયન  (green)

  • ફ્રાંસનું સ્થાન (લાલ)
  • એડેલી ભૂમિ (એન્ટાર્ટિકમાં દાવો)
રાજધાની
and largest city
પેરિસ
48°51′N 2°21′E / 48.850°N 2.350°E / 48.850; 2.350
અધિકૃત ભાષા
અને રાષ્ટ્રીય ભાષા
ફ્રેંચ ભાષા
વિસ્તાર
• કુલ
640,679 km2 (247,368 sq mi)[] (૪૨)
વસ્તી
• ૨૦૧૯ અંદાજીત
Increase 67,022,000[] (૨૧)
ચલણયુરો (€)
યુરોપના નકશામાં ફ્રાન્સ
  1. "Table 3: Population by sex, rate of population increase, surface area and density" (PDF). Demographic Yearbook. United Nations Statistics Division. 2012. મેળવેલ 4 September 2017.
  2. "Demography - Population at the beginning of the month - France". Insee. 2019. મેળવેલ 31 July 2019.


  NODES