એલેપ્પી
ભારતના કેરળનું એક શહેર
આલપ્પુળ (પહેલા, એલેપ્પી) ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કેરળ રાજ્યના આલપ્પુળ જિલ્લામાં આવેલું એક નગર છે. આલપ્પુળમાં જિલ્લાનું મુખ્યાલય છે.
આલપ્પુળ
ആലപ്പുഴ એલેપ્પી | |
---|---|
ડાબેથી જમણે: હોડી કેન્દ્ર, નર્સિંગ ગર્વમેન્ટ કોલેજ, મુલ્લાક્કાલ મંદિર, ટાઉન સ્કેવર, આલપ્પુળ, આલપ્પુળ જિલ્લા કોર્ટ, રોમન કેથલિક લેટિન ચર્ચ, જૈન મંદિર આલપ્પુળ, આલપ્પુળ દરિયાકિનારો, | |
અક્ષાંશ-રેખાંશ: 9°29′N 76°20′E / 9.49°N 76.33°E | |
દેશ | ભારત |
રાજ્ય | કેરળ |
વિસ્તાર | મધ્ય ત્રાવણકોર |
જિલ્લો | આલપ્પુળ જિલ્લો |
સરકાર | |
• જિલ્લા કલેક્ટર | એસ સુભાષ (IAS) |
ઊંચાઇ | ૧૧ m (૩૬ ft) |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૧,૭૪,૧૬૪ |
• ક્રમ | ૬ |
ભાષાઓ | |
• અધિકૃત | મલયાળમ, અંગ્રેજી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | ૬૮૮૦૦૧ |
ટેલિફોન કોડ | ૦૪૭૭ |
વાહન નોંધણી | KL-04 |
જાતિ પ્રમાણ | ૧૦૭૯ ♂/♀ |
વેબસાઇટ | alappuzha |
સંદર્ભ
ફેરફાર કરોઆ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |