એશિયા
ખંડ
એશિયા યુરેશિયા ખંડનો ભાગ છે. યુરેશિયા ખંડમાંથી યુરોપને બાદ કરતાં, મધ્ય તથા પૂર્વ ભાગને એશિયા તરીકે ઓળખાવાય છે. ભૌગોલિક દ્રષ્ટિએ એશિયા ખંડ નથી પણ ઊપખંડ છે. એશિયા તથા આફ્રિકાને સુએઝ નહેર જુદા પાડે છે. એશિયા તથા યુરોપને જુદા પાડતી કાલ્પનિક રેખા દાર્દનેલીસ, મર્મરા સમુદ્ર, બૉસફૉરસ, કાળો સમુદ્ર, કૉકસ પર્વતમાળા, કૅસ્પિયન સમુદ્ર, યુરલ નદી, યુરલ પર્વતો તથા નોવયા ઝેમ્લયાથી પસાર થાય છે. દુનિયાની આશરે ૬૦ ટકા વસ્તી એશિયામાં છે.
એશિયાના દેશો
ફેરફાર કરોદક્ષિણપૂર્વ એશિયા
ફેરફાર કરોદક્ષિણ એશિયા
ફેરફાર કરોમધ્ય પૂર્વ
ફેરફાર કરો- ઈરાન
- સાઉદી અરેબિયા
- સંયુક્ત આરબ અમીરાત
- ઈઝરાયલ
- કતાર
- કુવૈત
- ઇરાક
- સીરિયા
- ઓમાન
- યેમેન
- લેબેનાન
- જોર્ડન
- બેહરીન
પેસેફિક
ફેરફાર કરો- ઓસ્ટ્રેલિયા
- ન્યૂઝીલેન્ડ
- પપુઆ ન્યુ ગીની
- ફીજી
- પૂર્વ તિમોર
- સોલોમન આઇલેન્ડ
- વેનૌતા
- સમોઆ
- ટોંગા
- કિરીબાટી
- ફેડરેટેડ સ્ટેટ્સ ઓફ માઇક્રોનેશિયા
- પલાઉ
- માર્શલ આઈલેન્ડ
- નાઉરૂ
- તુવાલુ
વિકિમીડિયા કૉમન્સ પર category:Asia વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |