કુટુંબ
કુટુંબ સ્ત્રી અને પુરુષના જાતીય સંબંધ દ્વારા સામાજિક માન્યતા મેળવીને પારસ્પરિક ક્રિયા દ્વારા ઉપજાવતા આંતરસંબંધ લગ્નને કારણે બને છે. સામાજિક માન્યતા પ્રાપ્ત સ્ત્રી-પુરુષ જાતીય સંબંધ વડે ઉત્પન્ન થતા સંતાનોને કુટુંબ સંતાનના ઉછેરની જવાબદારી લે છે અને તેમને હક્ક અને ફરજો આપવામાં આવે છે. કુટુંબ સંસ્થા સમાજમાં અગત્યની ભાગ ભજવતી સંસ્થા છે. કુટુંબના સભ્યોનો ઉછેર અને જવાબદારીનું કાર્ય કુટુંબ કરે છે. તેમજ મિલકતની ફાળવણી કયા સભ્યો ને કેવી રીતે કરવી તે અધિકાર ધરાવે છે. કુટુંબ સમાજશાસ્ત્ર નું મહત્વનું અંગ છે.
-
ભારતીય કુટુંબ, ઈ.સ. ૧૮૭૦
-
માતા અને તેના સંતાનો, બર્લિન
-
વ્યોમિંગ કાઉન્ટીમાં કુટુંબ
-
બસાન્કુસુમાં કુટુંબ તેમના પરંપરાગત ઘરની બહાર
-
રેડ ઇન્ડિયન કુટુંબ, ઇ.સ. ૧૮૯૯
બાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કોમન્સ પર કુટુંબ સંબંધિત માધ્યમો છે.
કુટુંબ શબ્દને વિકિકોશ (મુક્ત શબ્દકોશ)માં જુઓ.
વિકિસૂક્તિ પર આ વિષયક 'સૂક્તિઓ' છે: કુટુંબ
- . એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા. 10 (૧૧મી આવૃત્તિ). ૧૯૧૧.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |