મલખમ

કસરત માટેનું ભારતીય સાધન

મલખમ ભારતની પરંપરાગત રમત છે કે જેમાં ખેલાડી લાકડાના આધારસ્તંભ પર અથવા લટકાવેલા કે જમીનને સમતળ બાંધેલા દોરડા  પર વિવિધ રીતે કરતબો દેખાડે છે. સામાન્ય રીતે એમાં ઉપયોગ કરવામાં આવતા સ્તંભને પણ 'મલખમ' જ કહેવાય છે.

મલખમનું પ્રદર્શન કરતી એક ટુકડી

'મલખમ' (શુદ્ધ, 'મલખંભ') શબ્દમાં બે શબ્દોનો સમાવેશ થાય છે - 'મલ્લ' (પહેલવાન અથવા યોદ્ધા) અને 'ખંભ' (સ્તંભ) છે.[]

  1. "Mallakhamb – History, Indian Gymnastic Pole, Information In English". Mumbai, India. 12 September 2018.[હંમેશ માટે મૃત કડી]

બાહ્ય કડીઓ

ફેરફાર કરો
  NODES