માયામિ
માયામિ કે મિયામિ એ અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આવેલું શહેર છે. તે પર્યટન સ્થળ છે અને ક્યુબા, પુર્ટો રિકો અને હૈતી સંસ્કૃતિઓ માટે જાણીતુ છે. મિયામિ એ મિયામિ-ડાડે પરગણાંનું સૌથી મોટું શહેર છે. ડોરલ, ફ્લોરિડા તેનું ઉપનગર છે.
માયામિ/મિયામિ શહેર | |
---|---|
જાન્યુઆરી ૨૦૦૮માં મિયામિ શહેરનો મધ્ય ભાગ | |
અન્ય નામો: મેજિક શહેર | |
ફ્લોરિડામાં મિયામિ-ડાડે પરગણાંનું સ્થાન | |
U.S. Census Bureau map showing city limits | |
દેશ | United States of America |
રાજ્ય | ફ્લોરિડા |
ઉપનગર | મિયામિ-ડાડે |
મ્યુનિસિપલ કોર્પોરેશન સ્થાપના | જુલાઈ ૨૮, ૧૮૯૬ |
સરકાર | |
• પ્રકાર | મેયર કમિશ્નર |
• મેયર | મેન્ની ડાયઝ (અપક્ષ) |
• શહેર સંચાલક | પેડ્રો જી. હર્નાનડેઝ |
• એટર્ની | જુલી ઓ. બ્રુ |
• શહેર ક્લાર્ક | પ્રિસિલા થોમસન |
વિસ્તાર | |
• શહેર | ૫૫.૨૭ sq mi (૧૪૩.૧૫ km2) |
• જમીન | ૩૫.૬૮ sq mi (૯૨.૪૨ km2) |
• જળ | ૧૯.૫૯ sq mi (૫૦.૭૩ km2) |
• મેટ્રો | ૬,૧૩૭ sq mi (૧૫,૮૯૬ km2) |
ઊંચાઇ | ૬ ft (૨ m) |
વસ્તી (2006) | |
• શહેર | ૪,૦૪,૦૪૮ |
• ગીચતા | ૧૧,૫૫૪/sq mi (૪,૪૦૭.૪/km2) |
• શહેરી વિસ્તાર | ૫૪,૬૩,૮૫૭ |
• મેટ્રો વિસ્તાર | ૫૯,૧૯,૦૩૬ |
• Demonym | Miamian |
સમય વિસ્તાર | UTC-5 (EST) |
• ઉનાળુ બચત સમય (DST) | UTC-4 (EDT) |
ટેલિફોન વિસ્તાર ક્રમ | 305, 786 |
FIPS code | 12-45000[૧] |
GNIS feature ID | 0295004[૨] |
વેબસાઇટ | http://www.ci.miami.fl.us/ |
હવામાન
ફેરફાર કરોમાયામિ વિષમ ચોમાસાંનું વાતાવરણ ધરાવે છે. ઉનાળો લાંબો ગરમ અને ભેજવાળો હોય છે. શિયાળો મધ્યમ વરસાદ સાથે ગરમ હોય છે.
શિક્ષણ
ફેરફાર કરોમાયામિ-ડાડે કાઉન્ટી જાહેર શાળાઓ એ જાહેર શાળાઓ છે. અહીં સંખ્યાબંધ ખાનગી શાળાઓ પણ આવેલી છે. કોલેજ-યુનિવર્સિટીઓ મિયામિ અને આજુ-બાજુ આવેલી છે. આમાં ફ્લોરિડા ઈન્ટરનેશન યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ મિયામિ અને મિયામિ ડાડે કોલેજનો સમાવેશ થાય છે.
રમત-ગમત
ફેરફાર કરોમાયામિ અને આજુ-બાજુમાં સંખ્યાબંધ રમતો રમાય છે. જેમાં, બેઝબોલમાં ફ્લોરિડા મર્લિન્સ, બાસ્કેટબોલમાં મિયામિ હીટ, હોકીમાં ફ્લોરિડા પેન્થર્સ અને ફૂટબોલમાં મિયામિ ડોલ્ફિન્સનો સમાવેશ થાય છે.
વસ્તી
ફેરફાર કરો૨૦૧૧ની ગણતરી પ્રમાણે મિયામિની વસ્તી ૧૩ લાખ છે, જેમાં ૪૧.૪% ગરીબી રેખાની નીચે છે. DNA ઉત્તર અમેરિકન સ્ટડિઝ ઇન્સ્ટિટ્યુટ મુજબ મિયામિની વસ્તીમાં નીચે પ્રમાણે ભાગ પાડી શકાય છે:
ઉપરની માહિતીમાં અન્યમાં એશિયન, આરબ અને અન્ય લોકોનો સમાવેશ થાય છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "American FactFinder". United States Census Bureau. મેળવેલ 2008-01-31. CS1 maint: discouraged parameter (link)
- ↑ "US Board on Geographic Names". United States Geological Survey. 2007-10-25. મેળવેલ 2008-01-31. CS1 maint: discouraged parameter (link)
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- મિયામિ શહેરનું અધિકૃત વેબસાઇટ સંગ્રહિત ૨૦૦૬-૦૮-૦૮ ના રોજ વેબેક મશિન