રાગ ભારતીય શાસ્ત્રીય સંગીતમાં આરોહ-અવરોહ તથા વાદી-સંવાદીયુક્ત શ્રવણ મધુર અને શાસ્ત્રોનુંસાર સ્વરરચના છે. પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીતમાં રાગ જેવો કોઇ વિચાર નથી.[][] દરેક રાગ ભારતીય શાસ્ત્રીય સંગીતમાં મનના રંગોને રજૂ કરે છે અને શ્રોતાગણ પર અલગ અસરો કરે છે.[][][]

ફ્રાંસમાં ભારતીય શાસ્ત્રીય સંગીતનું પ્રદર્શન

ભારતીય શાસ્ત્રીય સંગીતમાં રાગનું ઘણું જ મહત્વ પૌરાણિક સમયથી જ રહેલું જોવા મળે છે. જુદા જુદા સમયે જુદા જુદા રાગને વાદ્ય દ્વારા વગાડીને અથવા ગાઇને રજુ કરવામાં આવે છે.

ભારતીય સંગીતના છે

  1. Kaufmann 1968, p. v.
  2. ૨.૦ ૨.૧ Nettl et al. 1998, pp. 65–67.
  3. Titon et al. 2008, p. 284.
  4. Wilke & Moebus 2011, pp. 222 with footnote 463.
  • Titon, Jeff Todd; Cooley; Locke; McAllester; Rasmussen (2008), Worlds of Music: An Introduction to the Music of the World's Peoples, Cengage, ISBN 978-0-534-59539-5, https://books.google.com/books?id=KzWmpqPTCwYC 
  • Wilke, Annette; Moebus, Oliver (2011). Sound and Communication: An Aesthetic Cultural History of Sanskrit Hinduism. Walter de Gruyter. ISBN 978-3-11-024003-0.CS1 maint: ref=harv (link)
  • Nettl, Bruno; Ruth M. Stone; James Porter; Timothy Rice (1998). The Garland Encyclopedia of World Music: South Asia: The Indian Subcontinent. New York and London: Routledge. ISBN 978-0-8240-4946-1.
  • Kaufmann, Walter (1968). The Ragas of North India. Oxford & Indiana University Press. ISBN 978-0253347800. OCLC 11369.CS1 maint: ref=harv (link)
  NODES
Note 1